KGK Samaj - Kutch Pradesik Samiti

શ્રી  કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ પ્રાદેશિક સમિતિ - કચ્છ પ્રદેશ

          શ્રી કરછ ગુર્જર ક્ષત્રિય સમાજ - શ્રી મહાસભા કચ્છ પ્રાદેશિક સમિતિ,શ્રી કચ્છ પ્રાદેશિક યુવા મહામંડળ અને શ્રી કચ્છ પ્રાદેશિક મહિલા મંડળ આમ અમારી કચ્છ પ્રદેશ ની ત્રણે પાંખ વતી આપ સહુ સમાજ ભાઈઓ નું આપણી વેબ સાઈટ માં સ્વાગત છે.

          આ વેબ સાઈટ શરૂ કરવા પાછળ નો અમ્મારો ધ્યેય એ છે કે આપણા સમાજ ના દેશ - વિદેશ માં રહેતા તમામ ભાઈઓ આ વેબ સાઈટ ના માધ્યમ થી પરસ્પર એક બીજા સાથે નિરંતર જોડાઈ અને એક જૂથ રહીએ તથા સમાજ સાથે જોડાયેલા રહીએ તથા સમાજ દ્વારા થતા કાર્ય ની જાણકારી મળે, સમાજ ના સમાચાર હર કોઈ સુધી પહોચે, તમામ સમાજ ના ભાઈઓ અહીંથી જીવન ઉપયોગી માહિતી મેળવી શકે, અને આપણા સમાજ ના ભાઈઓ અને આપણો સમગ્ર સમાજ એક થઇ ટેકનોલોજી ને અપનાવી આજના જમાના ની સાથે કદમ થી કદમ મિલાવી ને ચાલી શકે. અને સમગ્ર સમાજ ભાઈઓ અને સમાજ નો વિકાસ નો દર સદા આગળ વધતો રહે તે હેતુ ના માધ્યમ થી આપણી આ વેબ સાઈટ ને શરૂ કરવામાં આવી છે. 

આ વેબ સાઈટ માંથી તમને શું શું માહિતી મેળવી શકશો ?

આપણી શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ પ્રાદેશિક સમિતિ - કચ્છ પ્રદેશ ની આ સાઈટ માંથી તમને નીચે મુજબ ની માહિતી મેળવી સકશો.....

  ( ૧ )  Committee Members 

આ પેજ પરથી આપ ને આપણા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ની  કચ્છ પ્રાદેશિક સમિતિ ની તમામ ત્રણે પાંખ ના હોદેદારો  તથા કારોબારી સભ્યો ની  તથા કચ્છ ની તમામ ૨૦ ઘટક ની ત્રણે પાંખો ના પ્રમુખ અને મંત્રીશ્રી ઓં ની સત્ર   (વર્ષ: ૨૦૧૧ - ૨૦૧૩ ) ની ફોટો, નામ, ગામ અને ફોન નંબર સાથે ની યાદી મળી રહેશે .........

  ૧, શ્રી મહાસભા કચ્છ પ્રાદેશિક સમિતિ ના હોદેદારો

  ૨, શ્રી કચ્છ પ્રાદેશિક યુવા મહામંડળ ના હોદેદારો, 

  ૩, શ્રી કચ્છ પ્રાદેશિક મહિલા મંડળ ના હોદેદારો

  ૪, કચ્છ ની તમામ ૨૦ ઘટક ની ત્રણે પાંખો ના હોદેદારો,

 

  ( ૨ )  News (સમાજ સમાચાર)

આ પેજ પરથી આપ ને આપણા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ના નવા કર્યો, જાહેરાત, યોજના, મીટીંગ, અહેવાલ, આમંત્રણ, વગેરે જેવા સમાજ ના સમાચાર તમને જોવા મળી રહેશે .........

  ( ૩ )  Document ( સમાજ ના પુસ્તકો )

આ પેજ પરથી આપ ને આપણા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ નો ઈતિહાસ તથા આપણી સંસ્કૃતિ, સોળસ સંસ્કાર વિધી, આપણા રીત રીવાજ, આપણા સમાજ નું બંધારણ , આપણા સમાજ ના તમામ ગામો (ઘટક ) ના "વસ્તી પત્રક" , અને આપણા સમાજ નું મુખ પત્રક એટલે "સમાજ સંદેશ" વગેરે તથા દરેક લગ્ન નોધણી, સમિતિ ના સભ્ય નોધણી, ઘટક પ્રતિનિધિ , સમાજ દ્વારા ચલાવવા માં આવતી યોજના ઓં યા અન્ય કોઈ બાબત ના "ફોર્મ્"  જેવી તમામ સમાજ ઉપયોગી અને લગતી માહિતી ના ડોક્યુમેન્ટ તમે અહી થી સોફ્ટ કોપી સ્વરૂપે મેળવી શકશો.

   ( ૪ )  Resources - (સમાજ લીંક)

આ પેજ પરથી આપ ને આપણા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ની તમામ બીજી અલગ અલગ કેટેગરી પ્રમાણે ની વેબ સાઈટ લીંક અહીંથી મળી રહેશ.જેમાં નીચે મુજબ કેટેગરી છે.

   Our Samaj Communication Site,

   Our Samaj History Site,

   Our Samaj Samiti Site,

   Our Samaj Matimonial Site,

   Our Samaj Ghatak Site,

   

   ( ૫ )  Photos Gallery 

આ પેજ પરથી આપ ને આપણા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ના મીટીંગ, મહોત્સવ વગેરે તમામ કાર્યક્રમો ના ફોટો આલ્બમ જોવા મળશે.

    ( ૬ )  Vidio Gallery

આ પેજ પરથી આપ ને આપણા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ના મીટીંગ, મહોત્સવ વગેરે તમામ કાર્યક્રમો ના વીડીઓ ક્લીપ જોવા મળશે.

    ( ૭ )  Guestbook

આ પેજ પરથી આપ ને આપણી આપ શ્રી મહેમાનો એ શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ની શ્રી કચ્છ પ્રાદેશિક સમિતિ ની વેબ સાઈટ ની મુલાકાત લીધી તે બદલ આપ મહેમાન શ્રી ઓં નું અમે આભાર માનીએ છીએ અને અમારી વેબ સાઈટ તમને કેવી લાગી તેનો અભિપ્રાય અને સલાહ -સુચન અહી આપવા આપને વિનંતી સહ અભાર ......

Google Translator

Facebook Like Button

Subscribe To Our Site

Webs Counter

Recent Videos

422 views - 0 comments
356 views - 0 comments
356 views - 0 comments

PollDaddy